બિઝનેસ લોન EMI કેલ્ક્યુલેટર
વ્યવસાય માટે લોન લેતાં પહેલાં EMI, કુલ વ્યાજ અને ફી સહિત ખરો દર જુઓ, અને ઑફરોની સરખામણી કરો.
પ્રોસેસિંગ ફી
માસિક EMI
₹34,665
₹10,00,000ની લોન પર 3 વર્ષ માટે
- કુલ વ્યાજ
- ₹2,47,955
- બધા EMIનો કુલ
- ₹12,47,955
- પ્રોસેસિંગ ફી (GST સાથે)
- ₹23,600
- ફી સાથેનો અસરકારક દર (APR)
- 16.7%
- જાહેર દર 15% સામે
ફક્ત દર નહીં, APRની સરખામણી કરો
ચુકવણી સમયપત્રકબતાવોછુપાવો
| વર્ષ | મુદ્દલ | વ્યાજ | બાકી રકમ |
|---|---|---|---|
| 1 | ₹2,85,050 | ₹1,30,930 | ₹7,14,950 |
| 2 | ₹3,30,873 | ₹85,107 | ₹3,84,077 |
| 3 | ₹3,84,077 | ₹31,918 | ₹0 |
વારંવાર પૂછાતા પ્રશ્નો
જામીન વગરની બિઝનેસ લોન આટલી મોંઘી કેમ?
જામીન ન હોવાથી જોખમ વધુ છે, તેથી NBFC અને ઍપની લોન 20% કે વધુ મોંઘી પડી શકે. પહેલાં બેંક લોન, જામીનવાળી લોન કે મુદ્રા લોન મળી શકે કે નહીં તે જુઓ.
પ્રોસેસિંગ ફી પરનો GST પાછો મળે?
વ્યવસાય GSTમાં નોંધાયેલ હોય તો તે ઇનપુટ ટૅક્સ ક્રેડિટ તરીકે મળી શકે. તમારા એકાઉન્ટન્ટ પાસે પાકું કરો.
ઑફરોની સરખામણી કેવી રીતે કરવી?
ફક્ત વ્યાજ દર નહીં, ફી સહિત APR અને કુલ ચુકવણી જુઓ. 'ઑફરોની સરખામણી' કેલ્ક્યુલેટર આ માટે જ છે.
જોઈતું મળ્યું નહીં?
તમે કઈ લોન કે કેલ્ક્યુલેટર શોધો છો તે કહો. અમે દરેક વિનંતી વાંચીએ છીએ અને સૌથી વધુ માગેલું ઉમેરીએ છીએ.
આ પરિણામો અંદાજ છે, ફક્ત માર્ગદર્શન માટે; આ નાણાકીય સલાહ નથી. અંતિમ આંકડા તમારી બેંક કહેશે.